આજના સમયમાં દરેક લોકોને લોન ની જરૂર પડતી હોય છે ત્યારે ઘણી બધી એવી બેંકો છે જે તમને તાત્કાલિક લોન આપવા માટે તૈયાર હોય છે પરંતુ લાખો રૂપિયાની લોન લેવા માટે તમારો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ સાથે જ ઘણી બધી રિક્વાયરમેન્ટની જરૂર પડતી હોય છે ત્યારે બેંક ઓફ બરોડા (BOB)માત્ર આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ના આધારે ₹50,000 રૂપિયાથી લઈને ₹5 સુધીની લોન પ્રોવાઇડ કરે છે BOB Personal Loan Apply કરવાની પ્રક્રિયા જાણીને તમે સરળતાથી બેંકો બરોડાની પર્સનલ લોન માટે અરજી કરી શકો છો અને તાત્કાલિક લોન મેળવી શકો છો.
₹5 લાખ સુધીની મેળવવા માટે તમારે અમુક બાબતોની ખાસ ધ્યાન રાખવી પડતી હોય છે જેમ કે તમારો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ ચાલુ લોન હોય તો તેમને હિસ્ટ્રી સારી હોવી જોઈએ સાથે જ ઘણી બધી મહત્વની દસ્તાવેજોની પણ જરૂરત પડતી હોય છે ત્યારે આવા સંજોગોમાં જો તમે લોન મેળવવા માંગતા હોય તો બેન્ક ઓફ બરોડા તમારા માટે ખૂબ જ બેસ્ટ વિકલ્પ છે જે પોતાના ગ્રાહકોને તત્કાલ લોન આપવા માટે સક્ષમ છે.
BOB Personal Loan Apply કરતા પહેલા જાણો પાત્રતા
બેંક ઑફ બરોડા (BOB) ઓછા કાગડીયા ના કામ અને ઓછા ડોક્યુમેન્ટ ના આધારે તરત જ લોન આપવા માટે તૈયાર છે બેંક તમારી પ્રોફાઇલનું ઝડપથી વિશ્લેષણ કરે છે તમારી માસિક આવક બેંક સ્ટેટમેન્ટ અને મોબાઈલ ઓટીપી વેરિફિકેશન ના માધ્યમથી તાત્કાલિક લોન આપવા માટે તૈયાર છે પરંતુ પાત્રતા વિશે જાણવું ખૂબ જ જરૂરી હોય છે નીચે પાત્રતાને વિગતો આપેલી છે.
- બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે અરજી કરતા પહેલા ઉમેદવારની ઉંમર 18 વર્ષથી લઈને 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- અરજદારની માસિક આવક ઓછામાં ઓછી ₹25,000 રૂપિયા કરતા પણ વધુ હોવી જોઈએ
- આ સિવાય વ્યાજદર લગભગ 9.99% વાર્ષિક થી શરૂ થાય છે ત્યારબાદ અલગ અલગ લોનના આધારે નક્કી કરવામાં આવતો હોય છે
- પ્રોસેસિંગ ફ્રીજની વાત કરીએ તો લગભગ એક ટકા જેટલી હોય છે લોન રકમ 50,000 થી લઈને દસ લાખ સુધીની મેળવી શકો છો
બેંક ઓફ બરોડા લોન માટે અરજી કરવાની પ્રક્રિયા ( BOB Personal Loan Apply Online )
Bank of baroda પર્સનલ લોન માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે બેન્ક ઓફ બરોડાની અધિકારીક વેબસાઈટ પર જવાનું રહેશે વેબસાઈટ પર તમને પ્રોસિડ નામનો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ મોબાઈલ નંબર નાખીને તમારે ઓટીપીના માધ્યમથી વેરીફીકેશન કરવાનું રહેશે ત્યારબાદ પર્સનલ ઇન્ફોર્મેશન દાખલ કરવાની રહેશે તેમાં તમારું નામ અને અન્ય પૂછવામાં આવેલી માહિતી દાખલ કરીને ફોર્મ ને સબમીટ કરવાની રહેશે સૌથી સરળ રસ્તો એ છે કે તમે નજીકની bank of baroda ની શાખા પર જઈને અરજી કરી શકો છો.
Also Read: Gold Price Today: ગુજરાતમાં સોનાના ભાવમાં મોટો વધારો – અમદાવાદ, સુરત, રાજકોટનો લેટેસ્ટ રેટ જાણો