CBSE Board Exam 2026 Date Sheet:  વિદ્યાર્થીઓ માટે મોટી અપડેટ — જાણો 10 & 12ની પરીક્ષાની સાચી તારીખો!

CBSE Board Exam 2026 Date Sheet: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા હાલમાં જ 2026 ની આવનારી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓને લઈને નવું પરીક્ષા સમયપત્ર બહાર પાડ્યું છે જેમાં તમને તાજેતરમાં 15 દિવસ પહેલા CBSE બોર્ડ દ્વારા યોજવામાં આવેલ પરીક્ષા અંગે સંપૂર્ણ વિગતો અને માહિતી સામે આવી છે જે પણ વિદ્યાર્થી પરીક્ષામાં બેસવાના છે તેમના માટે આ મહત્વપૂર્ણ અપડેટ છે ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓની તારીખ શીટ બહાર પડી દેવામાં આવી છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ CBSE બોર્ડ દ્વારા યોજવામાં આવતી પરીક્ષામાં બેસતા હોય છે આગામી 2026 માં યોજના ની પરીક્ષા અને લઈને પણ મહત્વની બાબતો સામે આવી છે સમયપત્રકમાં દરેક માહિતી અધિકારી વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવતી હોય છે

CBSE બોર્ડ પરીક્ષા 2026ની તારીખ પત્રક તારીખ 

ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાની તારીખ અને સમયપત્રની રાહ જોઈ રહ્યા હતા હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે કારણ કે CBSE બોર્ડ દ્વારા હાલમાં સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા માહિતી સામે આવી છે કે પરીક્ષા નું સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે અને સમયપત્રકમાં કયા વિષયની પરીક્ષા કયા દિવસે લેવામાં આવશે તે અંગે સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ હોય છે CBSE બોર્ડ દ્વારા એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા બોર્ડ પરીક્ષાઓ માટે બહાર પાડવામાં આવેલ માહિતી દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે આવનારા સમય એટલે કે 2026 માં યોજનારી CBSE બોર્ડની પરીક્ષાને લઈને મહત્વની અપડેટ અવારનવાર સામે આવતી હોય છે

CBSE બોર્ડ પરીક્ષા 2026ની તારીખ પત્રક પરીક્ષાઓ દર વર્ષે નક્કી કરવામાં આવે છે

2025 માં જે તારીખ સીબીએસસી બોર્ડની સામે આવી હતી તે જ તારીખ ને લઈને હવે બોર્ડ પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવશે તેવી શક્યતાઓ સેવાઈ રહેશે પરંતુ તેનું પરિણામ જૂન જુલાઈમાં જાહેર કરવામાં આવતું હતું ત્યારબાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું હતું પરંતુ આ વખતે કેટલાક મોટા મહત્વના ફેરફાર કરવામાં આવી રહ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં જ શરૂ થશે અને પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં જ પૂર્ણ થશે તેવી વિગતો સામે આવી છે માર્ચ મહિનામાં પરિણામ જાહેર થાય તેવી શક્યતાઓ છે નવું શૈક્ષણિક ક્ષેત્ર 1 એપ્રિલ 2026 થી શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ મીડિયા રિપોર્ટના માધ્યમથી અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી રહી છે

CBSE Board Exam 2026 Date શું છે?

CBSE બોર્ડ પરીક્ષા 2026ની તારીખ શીટ અંગે જે વિગતો સામે આવી છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ નથી પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા 2026 ની તારીખ એટલે કે સમયપત્રક તમે અધિકારીક વેબસાઈટ cbse.gov.in માધ્યમથી વાંચી શકો છો અને વધુ વિગતો સરળતાથી મેળવી શકો છો પરંતુ જે વિગતો સામે આવે છે તેને ધ્યાનમાં રાખી હતો હજુ સુધી બોર્ડ દ્વારા સ્પષ્ટ તારીખ સામે નથી આવી આવનારા સમય એટલે કે ડિસેમ્બરના અંત સુધીમાં  CBSE બોર્ડની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવી શકે છે

Leave a Comment