Gold Price Today: સોનાનો ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે 10 ગ્રામ સોનાના 22 કેરેટ થી લઈને 24 કેરેટના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે સતત વધારા સાથે રોકાણકારો અને મોટો ફાયદો થતો હોય છે. ભારતના વિવિધ દેશોમાં ટેક્સને આધારે અલગ અલગ ભાવ જોવા મળતા હોય છે ત્યારે ગુજરાતના(Todays Gold Rate in Gujarat )મુખ્ય શહેરોમાં પણ 22 કેરેટ અને 24 કેરેટના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે
ગુજરાતમાં આજે શું છે? લેટેસ્ટ સોનાના ભાવ
ગુજરાતમાં અમદાવાદ (Todays Gold Rate in Ahmedabad)શહેરમાં સોનાના ભાવની વાત કરીએ તો 22 કરોડ સોનાનો ભાવ ₹1,19,350 પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,200 પ્રતિ 10 ગ્રામને આસપાસ પહોંચી ગયો છે. સતત સોના અને ચાંદીના ભાવમાં વધારા ઘટાડાથી રોકાણ કરવું અને ખરીદારો બને છે છેલ્લા બે-ત્રણ મહિનાઓથી સતત સોનાનો ભાવ વધી રહ્યા છે
બીજી તરફ સુરત રાજકોટ અને જામનગર જેવા શહેરની વાત કરીએ તો સુરત (Todays Gold Rate in Surat) શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,19,350 ની આસપાસ પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 1,30,200 ની આસપાસ પહોંચી ગયો છે સતત સોનાના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે આંતરરાષ્ટ્રીય બાજારમાં થતા મોટા ફેરફારના કારણે સ્થાનિક બજારોમાં તેમની અસર જોવા મળતી હોય છે ત્યારે રાજકોટ જામનગર સુરત ભાવનગર સહિતના શહેરોમાં 22 કેરેટ થી માંડીને 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે.
દેશના મુખ્ય મહાનગરોમાં સોનાના લેટેસ્ટ ભાવ –Gold Price Today
સૌથી પહેલા દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં(Todays Gold Rate in Delhi) 22 કેરેટ સોનાનો ભાવ ₹1,19,450 અને આસપાસ 10 ગ્રામ પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની આસપાસ પહોંચી ગયો છે
મુંબઈ(Todays Gold Rate in Mumbai) શહેરની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,150 પ્રતિ 10 ગ્રામના નોંધાયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,19,300 રૂપિયાના આસપાસ પહોંચી ગયો છે. આ સિવાય કોલકત્તા બેંગ્લોર અને અન્ય શહેરોમાં પણ સતત સોના અને ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે