PM Awas Yojana Gramin Survey: તમારું નામ લિસ્ટમાં આવ્યું? ₹1.20 લાખના પાકા ઘર માટે મોટી અપડેટ!

PM Awas Yojana Gramin: પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવે છે જેમકે આપ સૌ જાણતા જ હશો કે પ્રધાનમંત્રી આવાસ યોજના ના માધ્યમથી ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા આર્થિક રીતે કમજોર પરિવારના લોકોને પાકું ઘર બનાવવા માટે રૂપિયા ₹1,20,000 સુધીની સહાયતા આપવામાં આવે છે PM Awas Yojana Gramin Survey પણ શરૂ થઈ ચૂક્યું છે જેને ધ્યાનમાં રાખીને જે પણ સર્વેમાં લાભાર્થી નું લિસ્ટ સામે આવ્યું છે જે લાભાર્થીનું નામ હશે લિસ્ટમાં તેમને આ યોજનાનો લાભ આપવામાં આવતો હોય છે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે પાકું ઘર બનાવવા માટે નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે

ટૂંકમાં મહત્વપૂર્ણ માહિતી

યોજના નામPM Awas Yojana Gramin
મકાન સહાય રકમ₹1,20,000
લાભ કોને મળે?ગ્રામ્ય વિસ્તારના ગરીબ, BPL, કાચા મકાનમાં રહેતા પરિવારો
સર્વે શું છે?લાભાર્થીઓની સૂચિ બનાવવા કરાતો ખાસ સર્વે
ઓનલાઈન સર્વેAwaas Plus એપ દ્વારા
ઓફલાઈન સર્વેગ્રામ્ય સચિવ/ગ્રામ્યપ્રધાન દ્વારા
જરૂરી શરતોકાયમી ગ્રામ્ય રહેવાસી, બીપીએલ, કાચું મકાન, વધારે સંપત્તિ ન હોય

પાકુ ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારને પાકું ઘર બનાવવા માટે જેવો આર્થિક રીતે કમજોર છે પાછા મકાનમાં રહે છે અને પાકું ઘર બનાવવા માટે નાણાકીય સહાયતા મેળવવા માંગે છે તેમના માટે આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે PM Awas Yojana Gramin Survey ના માધ્યમથી જરૂરિયાતમંદ પરિવારો માટે આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે સર્વે નંબર જે પણ લાભાર્થીનું નામ આવે છે તેમને આ યોજનાનો લાભ અચૂક આપવામાં આવતો હોય છે

PM Awas Yojana Gramin Survey વિશે વધુ જાણો

કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને આ યોજના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ જેવો આર્થિક રીતે કમજોર છે તેમના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ તમામ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ લાભ મેળવવા માટે સૌથી પહેલા તમારે ઓનલાઇન અરજી કરવાની હોય છે અથવા પાત્રતા વિશે વધુ જાણીને તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે સર્વેની પાત્રતા

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા યોજના હેઠળપાત્રતા વિશે વધુમાં જ વાત કરીએ તો ઓનલાઇન સર્વે આવાસ પ્લસ એપ્લિકેશનના માધ્યમથી પણ કરવામાં આવતું હોય છે જ્યારે ઓફલાઈન કામગીરી ગ્રામ્ય સચિવ અને ગ્રામ્યપ્રધાન દ્વારા ખરેખર જેને શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ આપ સૌને જણાવી દઈએ પરિવારોને ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રક્રિયા શરૂ છે કે નહીં તે અંગે અમે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી પાત્ર વિશે જાણીએ તો પરિવાર ગ્રામીણ વિસ્તારોનો કાયમી રહેવાસી હોવો જોઈએ કાચા મકાનમાં રહેતું હોય પરિવાર પાસે વધુ પડતી સંપત્તિ ન હોય ગરીબી રેખા નીચે એટલે કે બીપીએલ ધારક હોય તેવા પરિવારોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

લાભાર્થી લિસ્ટમાં નામ કેવી રીતે ચેક કરવું

PM Awas Yojana Gramin Survey પછી જો તમે લાભાર્થી લીસ્ટમાં તમારું નામ ચેક કરવા માંગતા હોય તો પીએમ આવાસ યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે નામ ચેક કરી શકો છો હોમપેજ પર તમને ‘Awaassoft’ વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ રિપોર્ટ નામનો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારું રાજ્યનું નામ જિલ્લો બ્લોક નંબર અને પંચાયતની વિગતો કરીને સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે આખુ લાભાર્થી લીસ્ટ ખુલી જશે

Leave a Comment