Post Office RD Scheme 2025: માત્ર ₹11,000 મહિને રોકાણ અને 5 વર્ષમાં મેળવો ₹9.70 લાખ 

આજના મોંઘવારીના સમયમાં રોકાણ કરવા માટે ઘણી બધી બચત યોજનાઓ છે પરંતુ પોસ્ટ ઓફિસની આરડી યોજનાના માધ્યમથી તમે ઓછા રોકાણમાં વધુ નફો મેળવી શકો છો માત્ર દર મહિને 11,000 નું રોકાણ કરો છો તો 5 વર્ષના સમયગાળામાં ₹9.70 લાખ સુધીનું રિફંડ મેળવી શકો છો દર મહિને આ સ્કીમમાં તમે રોકાણ કરી શકો છો.Post Office RD Scheme 2025 વિશે જાણતા નથી તો ચલો તમને વિગતવાર માહિતી જણાવી એકી કેટલું રોકાણ કરીને તમે કેટલું વળતર મેળવી શકો છો

Post Office RD Scheme 2025

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દરેક લોકો રોકાણ કરી શકે છે આ સૌથી ચર્ચા રહેલી બચત યોજના છે ભારત સરકાર દ્વારા પણ સમર્થિત આ યોજનાને આપવામાં આવે છે આ યોજનાના માધ્યમથી ટૂંકું રોકાણ કરીને અને ઓછા રોકાણમાં તમે લાખો રૂપિયાનું વળતર મેળવી શકો છો. આ યોજના દ્વારા તમે નાના માસિક રોકાણથી પણ મોટી રકમ બનાવી શકો છો જો તમે સારી એવી બચત યોજના શોધી રહ્યા છો તો તમારા માટે પોસ્ટ ઓફિસની આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે

Post Office RD Scheme 2025 વિશે વધુ જાણો

Post Office RD Scheme 2025: આ યોજના નાની બચત યોજના માટે પણ ખૂબ જ જાણીતી છે ઓછા રોકાણમાં તમે વધુ વળતર મેળવી શકો છો માત્ર 11,000 નું રોકાણ જો તમે દર મહિને કરો છો તો પાંચ વર્ષના સમયગાળા માટે આ રકમ બનીને ₹9 લાખથી પણ વધારે નું વળતર સરળતાથી મેળવી શકો છો. વિશ્વાસુ સ્કીમ પણ માનવામાં આવે છે ભરોસા વાળી આ બચત યોજનામાં તમે ઓછા રોકાણમાં વધુ વ્યાજ દર અને વધુ નફો મેળવી શકો છો.

₹11,000 નું રોકાણ કરી મેળવો ₹9.70 સુધીનું વળતર

તો દર મહિને તમે 11000 રૂપિયા જો જમા કરો છો અને પાંચ વર્ષ માટે જમા કરો છો તો કુલ જમા રકમ તમારી ₹6,60,000 સુધી થતી હોય છે. આર પછી ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજના ફાયદાને કારણે તમને કુલ વળતર ₹9,70,929 સુધીનું મળી શકે છે એટલે હવે તમે વિચારી શકો છો કે આ યોજનાના માધ્યમથી તમે કેટલું વળતર મેળવી શકો છો ખૂબ જ સરળ યોજના છે લાંબા સમયનું રોકાણ તમને વધુ વળતર મેળવે મદદ કરે છે સાથે જ તમે ઓછા રોકાણમાં વધુ વળતર મેળવી શકો છો આ સાથે જ નજીકના પોસ્ટ ઓફિસ શાખામાં જઈને વધુ માહિતી મેળવીને તમે આ યોજનામાં રોકાણ શરૂ કરી શકો છો.

Leave a Comment