PVC Aadhar Card Online Order: આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે પરંતુ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા થોડા મહિનાઓ પહેલા પણ મહત્વની વિગતો સામે આવી હતી જેમાં PVC આધાર કાર્ડ અંગે મહત્વની વિગતો સામે આવી હતી આપ સૌને જણાવી દે તો PVC આધારકાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો તમે પણ PVC Aadhar Card Online Order કરવા માંગતા હોય તો આજે મેં તમને આ લેખના માધ્યમથી મહત્વપૂર્ણ માહિતી આપીશું
PVC Aadhar Card શું છે?
પીવીસી આધારકાર્ડ લાંબો સમય સુધી ચાલે અને લાંબો સમય સુધી ટકાવ આધાર કાર્ડ માનવામાં આવે છે જે એકદમ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ફોર્મેટમાં ડિઝાઇન કરવામાં આવતું હોય છે પાણીમાં પડી જાય તો પણ તેમને કંઈ થતું નથી અથવા તૂટવાની અથવા ફાટવાની પણ સંભાવના ખૂબ જ ઓછી જ હોય છે વધુ સુરક્ષિત વિકલ્પ પણ માનવામાં આવે છે આધાર કાર્ડ અપડેટ કરવું પણ ખુબ જ સરળ છે PVC Aadhar Card Online Order પણ કરી શકો છો
PVC Aadhar Card માટે પાત્રતા
PVC આધાર કાર્ડ માટે અરજી કરતા પહેલા, ભાત્રતા વિશે જાણવું ખૂબ જ જરૂરી છે પીવીસી આધારકાર્ડ નોંધણી સમયે ઘણી બધી વિગતો ઉપર ધ્યાન આપવું ફરજિયાત છે. તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લીંક હોવો જોઈએ પ્રમાણિકકરણ પ્રક્રિયા માટે મહત્વપૂર્ણ મોબાઈલ નંબર માનવામાં આવે છે આ સાથે જ તમારી વ્યક્તિગત વિગતો અપડેટ હોવી જોઈએ અને સાચી હોવી જોઈએ ત્યારબાદ તેમાં આધાર કાર્ડ માં નામ પણ સાચું હોવું જોઈએ ત્યારબાદ તમે સરળતાથી પીવીસી આધારકાર્ડને ઓનલાઈન ઓર્ડર કરી શકો છો.
PVC Aadhar Card Online Order માટેની પ્રક્રિયા
- પીવીસી આધાર કાર્ડ ઓનલાઇન ઓર્ડર કરવા માટે સૌથી પહેલા તમારે UIDAI ની સત્તાવાર વેબસાઇટની (uidai.gov.in) મુલાકાત લો.
- વેબસાઇટના હોમ પેજ પર તમને પીવીસી આધારકાર્ડ નું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે મારો આધાર વિભાગ પર ક્લિક કરવાનું રહેશે
- કર્યા પછી તમારો આધાર નંબર અથવા VID અને સુરક્ષિત કોર્ટ એટલે કે કેપ્ચા કોડ ને 12 અંકનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે
- આધાર કાર્ડ સાથે જે નંબર લીંક છે તે મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તેના માધ્યમથી તમારે વેરિફિકેશન પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે
- પછી ‘Order Aadhaar PVC કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારું આધાર કાર્ડ ઓનલાઇન ઓર્ડર થઈ જશે જે તમારા એડ્રેસ પર કુરિયરના માધ્યમથી મળી જશે આ સિવાયની વધુ વિગતો તમે અધિકારી વેબસાઈટ અથવા નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને મેળવી શકો છો