CBSE Board Exam 2026 Date Sheet: વિદ્યાર્થીઓ માટે મોટી અપડેટ — જાણો 10 & 12ની પરીક્ષાની સાચી તારીખો!
CBSE Board Exam 2026 Date Sheet: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા હાલમાં જ 2026 ની આવનારી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓને લઈને નવું પરીક્ષા સમયપત્ર બહાર પાડ્યું છે જેમાં તમને તાજેતરમાં 15 દિવસ પહેલા CBSE બોર્ડ દ્વારા યોજવામાં આવેલ પરીક્ષા અંગે સંપૂર્ણ વિગતો અને માહિતી સામે આવી છે જે પણ વિદ્યાર્થી પરીક્ષામાં … Read more